વંથલી કણજા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નું જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો.... - At This Time

વંથલી કણજા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નું જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો….


શ્રી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વંથલી શહેર અને તાલુકા સંયોજક દ્વારા કણજા મુકામે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે રંગોલી સ્પર્ધા નું આયોજન કરેલ હતું અને પ્રધાનમંત્રી મોદી સાહેબની આયુષ્ય ખૂબ લાંબી થાય તેવી પ્રાર્થના કરી હતી તેમજ આ નિમિત્તે....
વંથલી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભાવેશભાઈ મેદપરા
વંથલી તાલુકા મહામંત્રી શ્રી રમેશભાઈ ડાંગર
વંથલી તાલુકા મહામંત્રી શ્રી દિનેશભાઈ સુવાગયા
તાલુકા પંચાયત સભ્ય શ્રી કમલેશભાઈ જાગાણી
માજી કારોબારી ચેરમેન શ્રી ડી પી સાંગાણી
કણજા ગામ સરપંચ શ્રી હરસુખભાઈ ભડશાણ
કણજા ગામ ઉસરપંચ શ્રી ખીમજીભાઇ વાણવી
કણજા ગામ શ્રી માજી સરપંચ શ્રી વજુભાઈ વાછાણી
કણજા હાઇસ્કુલ પ્રિન્સિપાલ શ્રી કનેરીયા સાહેબ તથા સ્ટાફગણ તથા ગામના આગેવાનો તથા ગામના બાળકો સૌએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હતો...

રિપોર્ટર.
મોઇન નાગોરી
વંથલી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image