રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લા ની કારોબારી મીટીંગ બરવાળા ખાતે મહામંત્રી ડુંગરભાઈ સોલંકી ને ત્યાં યોજાયેલી
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લા ની કારોબારી મીટીંગ બરવાળા ખાતે મહામંત્રી ડુંગરભાઈ સોલંકી ને ત્યાં યોજાયેલી જેમાં બોટાદ જિલ્લા માં અનુસુચિત જાતિના લોકો પર થતો અત્યાચાર તેમજ જમીન ના મુદા પર તેમજ સંગઠન ને મજબુત બનાવવા માટે અને સમાજમાં જાગૃતતા આવે જેવા મુદ્દા પર ચર્ચા વિમર્શ કરવામાં આવી હતી આ મીટીંગ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લા પ્રમુખ કિર્તીભાઈ ચાવડા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.