અમારા વિરુદ્ધમાં વાત કેમ કરે છે ? જેવી બાબતમાં માથાકૂટ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા 2 વ્યક્તિ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ - At This Time

અમારા વિરુદ્ધમાં વાત કેમ કરે છે ? જેવી બાબતમાં માથાકૂટ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા 2 વ્યક્તિ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ


અમારા વિરુદ્ધમાં વાત કેમ કરે છે ? જેવી બાબતમાં માથાકૂટ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા 2 વ્યક્તિ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

જંગવડ ગામે રામજી મંદિર પાસે રહેતા ભુપતભાઈ બોહરિયા તેના ઘર પાસે બજારમા ઉભા હતા ત્યારે જંગવડ ગામના લખમણભાઇ રાઘવભાઇ નારીગરા તથા તેમના દિકરા કમલેશભાઇ લખમણભાઇ નારીગરા તેની પાસે આવી તુ અમારા વિરુદ્ધમા ગામમા કેમ વાતો કરે છે તેમ કહી લખમણભાઇ એ ભૂપત ભાઈને જેમ ફાવે તેમ ગાળો આપી કમલેશભાઇ પોતાના હાથમા એક લાકડી લઇ આવી બન્ને જણાએ ભૂપત ભાઈને ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એક-બીજાની મદદગારી કરી મહે.જીલ્લા મેજી.સા.રાજકોટના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરતા ગુન્હો આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો અને આટકોટ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.