બાલાસિનોર છેવાડાના માનવીનો વિકાસ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા
છેવાડાના પ્રત્યેક માનવી સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચાડી તેમને સશક્ત બનાવવાનો સંકલ્પ એટલે -
"વિકસિત ભારત સંકલ્પ યાત્રા"
બાલાસિનોર તાલુકાના કોતરબોર ગામ ખાતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં સહભાગી થઈ, લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરી, સૌ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો જેમાં દશરથસિંહ બરિયજી પ્રમુખશ્રી મહીસાગર જીલ્લા ભાજપઅજમેલસિંહ પરમાર ઇન્ચાર્જ વિકસીત ભારત સંકલ્પ યાત્રા , કાંતિભાઇ ચૌહાણ પ્રતિનિધિ પ્રમુખ તાલુકા પંચાયત બાલાસિનોર,ભારતસિંહ પરમાર પુર્વ ચેરમેન આરોગ્ય સમિતિ, રંગીતભાઈ પૂર્વ ઉપપ્રમુખ બાલાસિનોર તાલુકા પંચાયત,જયાબેન ઠાકોર ઉપપ્રમુખ મહિલા મોરચો,શૈલેષભાઈ સરપંચ કોતરબોર, હિંમતસિંહ સોલંકી પૂર્વ સરપંચ, સરલાબેન મહિલા મોરચો બાલાસિનોર ,મામલદારશ્રી, તાલુકા વિકાસઅધિકારીશ્રી,વહીવટી તંત્ર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.