પલસાણા તાલુકામાં ૮ ઇંચ વરસાદ ખાબક્યો બલેશ્વર ગામે ખાડી ઓવરફ્લો
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ભારે વરસાદ
પલસાણા તાલુકામાં ૮ ઇંચ વરસાદ ખાબક્યો
ભારે વરસાદને પગલે પલસાણા તાલુકાના બલેશ્વર ગામે ખાડી ઓવરફ્લો
નેશનલ હાઇવે થી બલેશ્વર ગામ તરફ જતા રસ્તા ઉપર ગંગા ખાડીના પુલ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો
નેશનલ હાઇવે 48 ઉપર બલેશ્વર ગામના પાટીયા નજીક પાણી ફરી વળતા વાહન વ્યવહાર ને અસર થઈ ગંગા ખાડી ઓવરફ્લો થતા નેશનલ હાઇવે ઉપર પણ પાણી ફરી વળ્યાં
*અહેવાલ :- નિલેષ આહીર પલસાણા સુરત*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.