બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના અંકેવાળીયા ગામે શ્રી શૂરવીર ધામ દાદાબાપુ કુલદીપ ને નિમંત્રણ આપવા માટે વિશાળ કાફલો આવ્યો
આજરોજ તારીખ 2 11 20133 ગુરૂવાર સવારે 9:30 કલાકે રાણપુર તાલુકાના નાગનેશ ગામે ઠાકોર ભગવાનની યાત્રા લઈને દાદાબાપુ ધામે વગડે પહોંચ્યા ત્યારબાદ ભીમનાથ મહાદેવ મંદિરે પણ આમંત્રણ આપી ત્યારબાદ ગામે વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તો હાજર રહ્યા હતા ગામમાં એન્ટ્રી થતાં નાની નાની બાળકીઓએ સ્વાગત કર્યું. ત્યારબાદ ઢોલ નગારા સાથે ડીજે સાથે અંકેવાળીયા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં ડીજેના તાલે કોડિયો પણ નાચી રહી હતી ત્યારબાદ ભાવીભક્તોએ પણ અનેરો આનંદ લીધો હતો આ પ્રસંગે તમામ ગામના લોકોએ ખુશ તો વર્ષા કરી હતી શૂરવીર ગામ ખાતે પહોંચીને કુલદીપસિંહ બાપુ એ સાલ અને હાર થી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ભાવે ભક્તોએ મંદિર પરિષદની અંદર પ્રસાદના લાભ લીધો હતો ત્યારબાદ સમય 3:30 કલાકે મંગલપુર જવા રવાના થયા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.