લક્ષ્યાંક વધારવાની સાથે આવક પણ વધી, 3,90,725 મિલકતમાંનો વેરો આવ્યો
અવાર નવાર સૂચના અને નોટિસ આપ્યા બાદ પણ વેરો ન ભરનારનું નળ કનેકશન કાપવાનું શરૂ કરાયું.
રાજકોટ મહાનગરપાલિકાને ઐતિહાસિક વેરા વસૂલાતનો આંક હાંસલ કર્યો છે. નાણાકીય વર્ષ પૂર્ણ થવાના છ જ દિવસ પહેલા રવિવારના દિવસે 98.99 લાખ રૂપિયાની વસૂલાત કરીને મિલકતવેરાની કુલ 350.84 કરોડની આવક થઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.