વિસાવદર તાલુકાના પિયાવા ગીર ગામે ગોપાલ ગોવશાળા ની ટિમ દ્વારા ચાલતું નિઃશુલ્ક અનસેત્રનો લાભલેતાં હજારો લોકો - At This Time

વિસાવદર તાલુકાના પિયાવા ગીર ગામે ગોપાલ ગોવશાળા ની ટિમ દ્વારા ચાલતું નિઃશુલ્ક અનસેત્રનો લાભલેતાં હજારો લોકો


વિસાવદર તાલુકાના પિયાવા ગીર ગામે ગોપાલ ગોવશાળા ની ટિમ દ્વારા ચાલતું નિઃશુલ્ક અનસેત્રનો લાભલેતાં હજારો લોકો

વિસાવદર થી 15કિમિદૂર જંગલ ની બોર્ડર નુ ગામ એટલે પિયાવા (ગીર )ગામ ત્યા ગોપાલ ગોવશાળા આવેલ છે અને ગોવશાળા ના યુવક મન્ડળ દ્વારા સતત સાત વર્ષથી યુવક મન્ડળ દ્વારા નિઃશુલ્ક અનસેત્ર ચલાવવામાં આવેછે જેમા રોજ ત્રણ હજાર થી વધુલોકો અહીંયા પ્રસાદી લયેછે અહીંયા બંને ટાઈમ શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવા મા આવેછે અને તે પણ નિઃશુલ્ક અનસેત્ર નો આઠ દિવસનો ટોટલ ખર્ચ 4થી 5લાખ રૂપિયા નો આવેછે તે તમામ ખર્ચ ગોપાલ ગોવશાળા ના યુવક મન્ડળ ભોગવેછે અને અનસેત્ર મા જે ફાળો આવેછે તે યુવક મન્ડળ ગોવશાળા મા આપેછે ત્યારે હાલમાં દિવાળી ને લઈને સાસણ ગીર મા જમવા માટે 200રૂપિયા દેતા જમવાનું સારૂ નથી મળતું ત્યારે અહીંયા નિઃશુલ્ક ભોજન ની વ્યવસ્થા થતા ટુરિસ્ટ અહીંયા ભોજન પ્રસાદ નો લાભ લેતા નજરે પડેછેત્યારે આજરોજ વિસાવદર ભેસાણ વિધાનસભા ના આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ભુપત ભયાણીની ટિમ દ્વારા પણ ગોપાલ ગોવશાળા ની શુભેચ્છા મુલાકાત કરીહતી અને પ્રસાદ લઈને અનસેત્રની કામગીરીને બિરદાવી હતી આતકે ભાયાણી દ્વારા ગોપાલ ગોવશાળા મા જેપણ જરૂર પડે ત્યારે હમેશા સાથે રેવાની તતપરતા દાખવેલ હતી

.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.