દામનગર શહેરી અને ગ્રામ્ય માં રેતી નિયંત્રણ થી બાંધકામ સાથે સંકળાયેલ શ્રમિકો ની આર્થિક મુશ્કેલી વધી
દામનગર શહેરી અને ગ્રામ્ય માં રેતી ઉપર કડક નિયંત્રણ થી બાંધકામ સાથે સંકળાયેલ શ્રમિકો ની આર્થિક મુશ્કેલી વધારો છેલ્લા ઘણા સમય થી બાંધકામ માં વપરાતી રેતી ઉપર સરકાર શ્રી દ્વારા મુકાયેલ કડક નિયંત્રણ થી કડિયા દાડિયા અને બાંધકામ સાથે સંકળાયેલ આર સી સી બાંધકામ સેન્ટિગ ના કારીગરો ને આર્થિક મુશ્કેલી માં વધારો ખૂબ આર્થિક સંકટ ભોગવતા બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ શ્રમિકો ને રોજગારી મળે તે માટે સરકાર શ્રી દ્વારા રેતી ઉપર ના નિયંત્રણ માટે સરળીકરણ નીતિ અપનાવવા રજુઆત હજારો ઘરો ના ચૂલા સળગતા રાખનાર બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિક પરિવારો માટે રોજગારી ઉપર આર્થિક સંકટ ઉભું થઈ રહ્યું છે આ અંગે રાજ્ય ના મુખ્ય મંત્રી સહિત જિલ્લા કલેકટર શ્રી અમરેલી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત સબંધ કરતા વિભાગો ને પત્ર પાઠવી અવગત કરતા જાગૃત નાગરિક નટવરલાલ ભાતિયા દ્વારા શ્રમિક પરિવારો સહિત અનેકો ને પરોક્ષ કે પ્રત્યેક્ષ રોજગારી આપતા બાંધકામ ક્ષેત્રે કડક બાધા ઓ દૂર કરી હજારો હાથ ને હુન્નર કૌશલ્ય મળે તેવી રજુઆત કરાય છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.