બરવાળા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા.
શહેરના ખમીદાણા દરવાજા બહારના વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા.
જુના જકાતનાકા વિસ્તારના શહેરના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા રાહદારીઓ ને હાલાકી.
ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર થયા વાહનચાલકો અને રાહદારીઓ.
બરવાળા નગરપાલિકા તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી પ્રથમ સામાન્ય વરસાદમાં જ કાગળનો વાઘ સાબિત થઈ.
સિઝનનો પ્રથમ સારો વરસાદ એ પણ સામાન્ય ધીમીધારે તેવામાં પાણીનો નિકાલ ન થતાં ભરાયા પાણી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.