સાયકલ અને ટુ વ્હીલર માટે જરૂરી સૂચનાઓ
*સાયકલ અને ટુ વ્હીલર માટે જરૂરી સૂચનાઓ*
*************
આતંકવાદીઓ દ્વારા સાયકલો તથા ટુ વ્હી૩લર વાહનો ઉપર સ્ફોશટક પદાર્થો રાખી ભીડભાડવાળી જગ્યા ઓમાં બોમ્બવ બ્લાાસ્ટઇ કરી આતંકવાદી/ત્રાસવાદી કૃત્યોવને અંજામ આપવામાં આવે છે. સાયકલો/વાહનો જેવા વાહનો ઉપર ટીફીન બોક્સ અથવા અન્ય સામાનમાં વિસ્ફોટક સામગ્રી રાખી આવી હિંસાત્મક પ્રવૃતિઓ આચરવામાં આવે છે જેથી આવી કોઇ પણ હિંસાત્મક ઘટના ન બને તે માટે જાહેર જનતાને સુરક્ષાની દ્રષ્ટીએ આવી જાહેર જગ્યાઓ પર કોઇની દેખરેખ વગર બિનવારસી હાલતમાં કોઇ સામન મુકવો નહી. જો કોઇ વાહન/સાયકલ સામાન બીનવારસી હાલતમાં મળશે તો પોલીસ તપાસ અર્થે કબજે કરવામાં આવશે. તેમ કલેક્ટરશ્રીના જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.
આ હુકમ તા. ૧ જુલાઇ ૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
00000000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.