જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા કાર્યક્રમ યોજાયો - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા કાર્યક્રમ યોજાયો


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા કાર્યક્રમ યોજાયો....
મહા સિદ્ધિ ફ્રી રીડિંગ લાઇબ્રેરી, ગાયત્રી મંદિર રોડ, હિંમતનગરમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયરના સભ્ય દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો. તેમાં સભ્ય શ્રીમતી ઇલાબેન રાવલ એ ઋણ સ્વીકાર નિમિત્તે ગુરુજી શ્રી યોગેશભાઈ રાવલને રૂ. 5,000 નો ચેક અર્પણ કર્યો તેમજ કાંતાબેન દ્વારા રૂ. 501 આપવામાં આવેલ છે . ઇલાબેન દ્વારા ઇન્ટરનેશનલ ટી ડે નિમિત્તે બધાને ચા અને નાસ્તો આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સહિયરના પ્રમુખ સોનલબેન મહેતા, રેખાબેન, ફાલ્ગુનીબેન, રોશનીબેન, હેતલબેન, છાયાબેન તથા અન્ય બહેનો તથા સંચાલક વિજયભાઈ રાવલ હાજર રહ્યા .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.