હિંમતનગર ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા ભાદરવી પૂનમ અંબાજી જતા પગ યાત્રીઓ માટે હિંમતનગર ઇડર રોડ ઉપર સ્પ્રિંગ મીલ પાસે વિસામો માં લીંબુ પાણી ચા બિસ્કીટ તેમજ મેડિકલ કેમ્પ આયોજન કર્યું હતું - At This Time

હિંમતનગર ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા ભાદરવી પૂનમ અંબાજી જતા પગ યાત્રીઓ માટે હિંમતનગર ઇડર રોડ ઉપર સ્પ્રિંગ મીલ પાસે વિસામો માં લીંબુ પાણી ચા બિસ્કીટ તેમજ મેડિકલ કેમ્પ આયોજન કર્યું હતું


હિંમતનગર ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા ભાદરવી પૂનમ અંબાજી જતા પગ યાત્રીઓ માટે હિંમતનગર ઇડર રોડ ઉપર સ્પ્રિંગ મીલ પાસે વિસામો માં લીંબુ પાણી ચા બિસ્કીટ તેમજ મેડિકલ કેમ્પ આયોજન કર્યું હતું

શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી માં અંબા ની અપાર શ્રદ્ધાને લઈને માના ભક્તો ચાલતા અંબાજી જવા નીકળ્યા છે ત્યારે હિંમતનગર ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશનના 150 સભ્યો દ્વારા મહેતાપુરા થી વિરપુર રોડ રોડ નજીક પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કર્યું છે જેમાં દરેક ફોટોગ્રાફર યથા યોગ્ય સેવા આપી લીંબુ શરબત તથા ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે  પદયાત્રીઓ ખુશીથી આ ઠંડુ પીણું પીને પોતાનો થાક ઉતારી માતાજીનો જયકારો બોલીઆગળ વધી રહ્યા છે માતાજી સર્વેની મનોકામના પૂરી કરે
અહેવાલ રાજકમલસિંહ પરમાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.