રાજકોટમાં અટલ બિહારી વાજપેયી હોલ ખાતે શિવાજી સેના ગુજરાત સાંસ્કૃતિક સેલ GTIA દ્વારા ગુજરાત ટેલેન્ટ આઇકોનિક એવોર્ડનું ગુજરાત સેના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી તેમજ શિવાજી સેના સાંસ્કૃતિક સેલના અઘ્યક્ષ સાંકળિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાનમાં લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી તેમજ કલાકાર ગગનભાઈ જેઠવા તેમજ અન્ય મહેમાનો હાજર રહ્યા હતા આ આયોજનમાં ગગનભાઇ જેઠવા ના હસ્તે જસદણ તાલુકાના ખાંડા હડમતીયાના રમેશભાઈ સાદદિયા ને બેસ્ટ એક્ટર નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને રમેશભાઈ નું સન્માન કરવામા આવ્યું હતું - At This Time

રાજકોટમાં અટલ બિહારી વાજપેયી હોલ ખાતે શિવાજી સેના ગુજરાત સાંસ્કૃતિક સેલ GTIA દ્વારા ગુજરાત ટેલેન્ટ આઇકોનિક એવોર્ડનું ગુજરાત સેના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી તેમજ શિવાજી સેના સાંસ્કૃતિક સેલના અઘ્યક્ષ સાંકળિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાનમાં લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી તેમજ કલાકાર ગગનભાઈ જેઠવા તેમજ અન્ય મહેમાનો હાજર રહ્યા હતા આ આયોજનમાં ગગનભાઇ જેઠવા ના હસ્તે જસદણ તાલુકાના ખાંડા હડમતીયાના રમેશભાઈ સાદદિયા ને બેસ્ટ એક્ટર નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને રમેશભાઈ નું સન્માન કરવામા આવ્યું હતું

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.