આજરોજ વહેલી સવારે સારો વરસાદ પડતા કાનડા ગામ થી નાગેશ્વર મહાદેવ મંદિરે જતો રોડ પૂરમાં બદલાઈ ગયો હતો તેમ જ એક રાહદારીનું બાઈક પણ તળીને ડૂબ્યું હતું તે ઉપરાંત સીમમાંથી પણ ભારે વરસાદ પડતા ગામમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો તથા ઇલોલ - At This Time

આજરોજ વહેલી સવારે સારો વરસાદ પડતા કાનડા ગામ થી નાગેશ્વર મહાદેવ મંદિરે જતો રોડ પૂરમાં બદલાઈ ગયો હતો તેમ જ એક રાહદારીનું બાઈક પણ તળીને ડૂબ્યું હતું તે ઉપરાંત સીમમાંથી પણ ભારે વરસાદ પડતા ગામમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો તથા ઇલોલ


આજરોજ વહેલી સવારે સારો વરસાદ પડતા કાનડા ગામ થી નાગેશ્વર મહાદેવ મંદિરે જતો રોડ પૂરમાં બદલાઈ ગયો હતો તેમ જ એક રાહદારીનું બાઈક પણ તળીને ડૂબ્યું હતું તે ઉપરાંત સીમમાંથી પણ ભારે વરસાદ પડતા ગામમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો તથા ઇલોલ ધાવડીમાં પણ વરસાદી નવા જોવા મળ્યા હતા સારો વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

રીપોટર જવાહર વણઝારા ઇલોલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.