બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા કાર્યશાળા કાર્યાલય ખાતે યોજાઈ
ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા દ્વારા વિકસિત ભારત-સંકલ્પ પત્ર-૨૦૨૪ મોદી કી ગારંટી અભિયાન અંતર્ગત જિલ્લા કાર્યશાળા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે યોજાઈ
આ કાર્યશાળા જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા મહામંત્રી રસિકભાઈ ભૂંગાણી,જામસંગભાઈ પરમાર,ભુપતભાઈ મેર તેમજ આ અભિયાનના જિલ્લા ઇન્ચાર્જ હિંમતભાઈ મેર,પ્રકાશભાઈ સોનગરા તેમજ લાભાર્થી સંપર્ક અભિયાનના જિલ્લા સંયોજક પ્રદિપભાઈ ગોવાળીયા તથા સહ-સંયોજક પ્રકાશભાઈ વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ મંડલના પ્રમુખ-મહામંત્રીઓ તેમજ આ વિકસિત ભારત-સંકલ્પ પત્ર-૨૦૨૪ મોદી કી ગારંટી અભિયાનના મંડલના સંયોજક તથા સહ-સંયોજકો,કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.