ડુંગર પો.સ્ટે વિસ્તારના ડુંગર ગામે કલ્યાણ નગરમા આવેલ જે.એન.મહેતા હાઇસ્કુલમા સેમીનારનુ આયોજન કરી અલગ અલગ વિષયો ઉપર વિધાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોતસાહન આપતી ડુંગર પોલીસ ટીમ - At This Time

ડુંગર પો.સ્ટે વિસ્તારના ડુંગર ગામે કલ્યાણ નગરમા આવેલ જે.એન.મહેતા હાઇસ્કુલમા સેમીનારનુ આયોજન કરી અલગ અલગ વિષયો ઉપર વિધાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોતસાહન આપતી ડુંગર પોલીસ ટીમ


ડુંગર પો.સ્ટે વિસ્તારના ડુંગર ગામે કલ્યાણ નગરમા આવેલ જે.એન.મહેતા હાઇસ્કુલમા સેમીનારનુ આયોજન કરી અલગ અલગ વિષયો ઉપર વિધાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોતસાહન આપતી ડુંગર પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ વિધાર્થીઓને માર્ગદર્શન આપવા તેમજ પ્રોત્સાહન આપવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધીક્ષક શ્રી હીંમકરસીંહ સાહેબનાઓ તેમજ સાવરકુંડલા વિભાગ સારકુંડલા નાયબ પોલીસ અધીક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ દ્વારા જરૂરી માર્ગદર્શન આપેલ હોય.

જે અન્વયે તા.૨૭/૦૨/૨૦૨૪ ના રોજ ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારના ડુંગર ગામે કલ્યાણ નગરમાં આવેલ જે.એન.મહેતા હાઇસ્કુલમા ધો.૧૦ થી ૧૨ ના વિધાર્થીઓને મોટીવેશન આપી પ્રોત્સાહન પુરુ પાડવામાં આવેલ અને વિધાર્થી રાષ્ટ્રનુ ઘડતર છે અને ખુબ મહેનત કરીને આવનારી બોર્ડની પરીક્ષા તથા ઉજવળ કારકીદી માટે જરૂરી માર્ગદર્શન આપવા તેમજ સેમીનારનુ આયોજન કરવામા આવેલ જેમા સાયબર ક્રાઇમ, ટ્રાફીક નીયમોનુ પાલન કરવુ, ધ જુવેનાઇલ જસ્ટીસ, એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટ, વડીલોના સંભારણા વિગેરે વિષયો ઉપર વિધાર્થીઓમા જાગૃતતા લાવવામા આવેલ અને પાોલીસ પ્રજાનો મીત્ર છે તેમજ પોલીસ પ્રજાનો રક્ષક છે તે બાબતે સમજ કરવામા આવેલ છે. તેમજ દેવકા પ્રાથમીક શાળાના શીક્ષકો તેમજ વિધાર્થીઓ પોલીસ સ્ટેશનની મુલાકાત માટે આવેલ જે તમામ વિધાર્થીઓને પોલીસની કામગીરી અંગે માહીતગાર કરવામા આવેલ તેમજ ખુબ મહેનત કરી ઉજળવ ભવિષ્ય બનાવી એક નવા રાષ્ટ્રના નીર્માણ માટે ભાગરૂપી બની મહાન પુરોષોના આદર્શ ઉપર ચાલી તેઓના જીવનને સાર્થક બનાવવા પ્રોત્સાહન આપવામા આવેલ.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.