વડનગર તાલુકા આરોગ્ય કચેરી ખાતે આશા સંમેલન યોજાયું - At This Time

વડનગર તાલુકા આરોગ્ય કચેરી ખાતે આશા સંમેલન યોજાયું


ઉત્તર ગુજરાતમાં આવેલું મહેસાણા જિલ્લાનું તાલુકા આરોગ્ય કચેરી વડનગર ખાતે વાર્ષિક આશા સંમેલનનું આયોજન કરવામાં આવેલ. જેમાં હાલમાં ચાલતા વિવિધ આરોગ્ય કાર્યક્રમની ચર્ચાઓ કરવામાં આવેલ અને આશા બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.