પ્રેમલગ્ન કરી રાજકોટ રહેતી કાનપુરની યુવતીનું પરિવારજનોએ કર્યું અપહરણ, બે જિલ્લાની પોલીસે વંથલી નજીકથી ઝડપી લીધા - At This Time

પ્રેમલગ્ન કરી રાજકોટ રહેતી કાનપુરની યુવતીનું પરિવારજનોએ કર્યું અપહરણ, બે જિલ્લાની પોલીસે વંથલી નજીકથી ઝડપી લીધા


ખેરવાના યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય થયા બાદ બંનેએ લગ્ન કરી લીધા’તા

મોટી ટાંકી ચોકમાંથી કારમાં ઉઠાવી ગયા, સમાધાન થઇ જતાં પોલીસે કોઇ કાર્યવાહી ન કરી

શહેરના મોટી ટાંકી ચોકમાંથી યુવતીનું કારમાં અપહરણ કરાયાની ઘટનાની જાહેરાત થતાં પોલીસ હરકતમાં આવી હતી અને ક્રાઇમબ્રાંચની ટીમે વંથલી નજીક અપહરણકારોને ઝડપી લઇ યુવતીનો કબજો મેળવ્યો હતો, જોકે અપહરણકારો યુવતીના પિતા અને મામાઓ જ હોય ફરિયાદ નહી કરાતાં પોલીસે કોઇ કાર્યવાહી કરી નહોતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image