*સુરેન્દ્રનગરના થાનગઢની ફૂલવાડી શાળા નંબર સાત સામેના વિસ્તારમાં નાના ભૂલકાઓએ ધુળેટી રમીને તહેવાર ઉત્સાહથી મનાવ્યો*
◼️ થાનગઢ સામાન્ય રીતે હોળીએ રંગોનો તહેવાર છે. અત્રેના થાનગઢમાં છેલ્લા ઘણા વર્ષોથી હોળી ઉજવણી કરીને રંગોત્સવની પરંપરા આજે પણ જીવંત રાખી છે. આપણી બધી નકારાત્મકતા દૂર કરી સકારાત્મકતા લાવીને તથા વેરઝેર ભૂલીને અહીંની ફૂલવાડી સ્થિત શાળા નંબર સાત સામેના વિસ્તારમાં નાના ભૂલકાઓ ધુળેટી તહેવાર આનંદ અને ઉલ્લાસથી ઉજવણી કરી રહ્યા હોવાનું આ વીડિયોમાં દ્રષ્ટિગોચર થાય છે. આ રંગોનો તહેવાર જીવન અને ખુશીઓના રંગથી ભરી દેવાનો બોધ આપે છે.
રિપોર્ટર જયેશભાઇ મોરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.