ભારતીય ટપાલ વિભાગ ના ગ્રામીણ ડાક સેવક ને ન્યાય ક્યારે મળશે ? - At This Time

ભારતીય ટપાલ વિભાગ ના ગ્રામીણ ડાક સેવક ને ન્યાય ક્યારે મળશે ?


જો વિસ્તૃત વાત કરીએ તો ગ્રામીણ ડાક સેવક એ એક ભારતીય ટપાલ વિભાગ ના કર્મચારી છે , પરંતુ દુઃખ ની વાત એ છે કે ખાતાકીય કોઈ પણ પ્રકારના લાભ કેન્દ્રીય કર્મચારી જેવા આપવામાં આવતા નથી , એક ગ્રામીણ ડાક સેવક ની સેલેરીમાં અત્યારે ઘર ચલાવવું પણ મુશ્કેલ હોય છે એટલી સેલરી આપવા માં આવે છે , અને ટાર્ગેટ ના નામે ડીપાર્ટમેન્ટ દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું હોય તેવું કર્મચારીઓ મા ચર્ચાય રહ્યું છે, નિવૃત્તિ પછી પેન્શન પણ આપવામાં આવતું નથી જેથી ગ્રામીણ ડાક સેવક ની હાલત ખુબ જ કફોડી બનીજાય છે પરંતુ તેની સામે જોવા વાળું કોઈ નથી , વારસો થી કાયમી કર્મચારી માટેની લડાય લડી રહેલા ગ્રામીણ ડાક સેવકો ૨૦૨૪ મા લોકસભા ની ચુટણી આવી રહી છે તો કેન્દ્ર સરકાર અને પોતાના ડીપાર્ટમેન્ટ પાસે ન્યાય ની આશા રાખી ને બેઠા છે, તો ભારતીય ટપાલ વિભાગ અને કેન્દ્ર સરકાર આ વિષય પર શું કાર્યવાહી કરે છે અને કેવી રીતે ન્યાય અપાવે તે જોવું રહ્યું


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.