વડાલી તાલુકા મેમન જમાત સાલગ્ન વડાલી મેમન સ્કૂલ કમિટી દ્વારા સનરાઇઝ પ્લે ગ્રુપ સ્કૂલ ચાલુ કરાઈ. - At This Time

વડાલી તાલુકા મેમન જમાત સાલગ્ન વડાલી મેમન સ્કૂલ કમિટી દ્વારા સનરાઇઝ પ્લે ગ્રુપ સ્કૂલ ચાલુ કરાઈ.


સાબરકાંઠા

વડાલી તાલુકા મેમન જમાત સાલગ્ન વડાલી મેમન સ્કૂલ કમિટી દ્વારા સનરાઇઝ પ્લે ગ્રુપ સ્કૂલ ચાલુ કરાઈ.

વડાલી મેમન સ્કૂલ કમિટી દ્વારા નર્સરી કેજી વન કેજી ટુ ની પ્રાઇમરી સ્કૂલ ચાલુ કરાઈ.

વડાલી મેમન કોલોની ખાતે આવેલ દિયોલી વાલા હોલ ખાતે સનરાઇઝ પ્લે ગ્રુપ સ્કૂલ ચાલુ કરાઈ.

વડાલી તાલુકા મેમન જમાત ના પ્રમુખ જનાબ હાજી યુસુફભાઇ અગરબત્તી વાલા સાથે હાજી ગુલામ હુસેનભાઈ લોખંડ વાલા બાબાએ કોમ તથા વડાલી તાલુકા મેમન જમાત ના કારોબારી સભ્યો સાથે વડાલી મુસ્લિમ પાંચ જમાત ના આગેવાનો સાથે મેમન સમાજ ના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા.

હાજી ગુલામહુસેન ભાઈ લોખંડવાલા બાબાએ કોમ દ્વારા રીબીન કાપી સ્કૂલ ને ખુલ્લી મુકવામાં આવી.

કાર્યક્રમ દરમિયાન સમાજ ના ભાઈ ઓ બહેનો તથા બાળકો મોટી સંખ્યા માં હાજર રહી કાર્યક્રમ ને શોભાવ્યો હતો.

કાર્યક્રમ ના અંતે નિયાઝ આપી કાર્યક્રમ ની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

કાર્યક્રમ ને સફળ બનાવવા વડાલી તાલુકા મેમન યુથ સર્કલ દ્વારા પ્રયત્નો કરાયા હતા.

આબીદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.