રાજકોટના મવડીમાં ત્રણ માસ પૂર્વે બનેલાં શંકાસ્પદ બનાવમાં નોંધતો ગુનો સંસ્કાર સિટીના પાર્કિંગમાં કારખાનેદાર પર સગા ભાઇએ જ કાર ફેરવી દેતાં મોત થયું હતું - At This Time

રાજકોટના મવડીમાં ત્રણ માસ પૂર્વે બનેલાં શંકાસ્પદ બનાવમાં નોંધતો ગુનો સંસ્કાર સિટીના પાર્કિંગમાં કારખાનેદાર પર સગા ભાઇએ જ કાર ફેરવી દેતાં મોત થયું હતું


રાજકોટ મવડી બાયપાસ રોડ રામધણ આશ્રમ પાસે સંસ્કાર સીટીમાં રહેતા ધર્મેન્દ્રભાઈ રીમલભાઇ રૈયાણી ૯.૩૯એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ગત તા.૩-૯ના લોહીલુહાણ હાલતમાં મળી આવતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેમનું ટુંકી સારવારમાં મોત નિપજયું હતું. જે બનાવમાં તેઓ કારમાંથી ઉતરતી વખતે પડી ગયા બાદ તેમના ભાઇએ કાર રીવર્સ લેતી વખતે તે ધર્મેન્દ્રભાઇ પર કાર ફેરવી દેતા મોતને ભેટયા હોવાનું સામે આવતા મૃતકની પત્નીએ જેઠ પ્રશાંત વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.FIR


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.