જસદણ પંથકમાં ગઢડીયાગામમાં આકાશી મેલડી માતાજીનું મંદિરે દર્શનાર્થે આવતા દર રવિવારે મેળા જેવો માહોલ
જસદણ તાલુકાના ગઢડીયા ગામ આસ્થાનું પ્રતિક સમાન ઓળખાતું દર રવિવારે ભક્તો આકાશી મેલડી માતાજીના મંદિરે દર્શનાર્થે આવતા હોય છે જસદણથી 2 કિ.મી. દુર ગઢડીયા ગામમાં શ્રી મેલડી માતાજીનું મંદિર સૌરાષ્ટ્રમાં જાણીતું છે આકાશી મેલડી માતાજીના મંદિરે દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો આવતા હોય છે દર રવિવારે મેળા જેવો માહોલ હોય છે. લોકો માનતા પુરી કરવા આવતા હોય છે જસદણ પંથકના લોકો સવારથી સાંજ સુધી આકાશી મેલડી માતાજીના મંદિરે દર્શનાર્થે આવતા હોય છે દર રવિવારે તાવની માનતા પુરી કરવા આવતા હોય છે. લોકોના મુખેથી સાંભળવામાં આવ્યું છે કે ગઢડીયાવાળી આકાશી મેલડી માતાજી હાજરાહજૂર છે એકવાર અવશ્ય મંદિરે દર્શન કરવા આવો. વિશ્વાસ સાથે શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે આકાશી મેલડી માતાજીનું મંદિરનું બાંધકામ નવનિર્માણનું કામકાજ હાલમાં ચાલુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.