શ્રી નૂતન સરસ્વતી વિદ્યાલયમાં રક્ષાબંધન દિવસની ઉજવણી કરવામાં આવી
શ્રી નૂતન સરસ્વતી વિદ્યાલયમાં રક્ષાબંધન દિવસની ઉજવણી કરવામાં આવી
શ્રી નૂતન સરસ્વતી વિદ્યાલયમાં દરેક બાળકોએ ઉત્સાહભર ભાગ લઈ ને રાખડી સ્પર્ધા માં ભાગ લીધો હતો અને દરેક બહેનોએ શાળામાં ભાઈઓને રાખડી બાંધી અને મોં મીઠું કરાવી શાળામાં રાખડી બનાવી સ્પર્ધા યોજાઇ હતી. તેમાં બાળકોએ ભાગ લઈ વેસ્ટ માંથી બેસ્ટ રાખડી કઈ રીતે બને તે બનાવીને બેસ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જે બદલ બાળકોને પહેલો બીજો અને ત્રીજો નંબર આપેલ. અને જેઓને ઇનામ પણ આપવામાં આવ્યું હતું. તેમજ શાળા ના બાળકોએ છ થી આઠ ફૂટ લંબાઈ ધરાવતી રાખડીઓ બનાવી હતી આમ શ્રી નૂતન સરસ્વતી વિદ્યાલયમાં રંગ ઉત્સવ ઉલાસથી શાળામાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.
એટ ધીસ ટાઈમ ન્યુઝ જસદણ 7203888088
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.