ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે ધાર્મિક મંદિર દેવાયત બાપાનાં તેમજ ઉઞા બાપા મંદિરે ચોરી રીઢા તરસકારો ત્રાટકિયા દાન પેટીઓ તોડીને દર્શનની રકમ ઉઠાવી ઞયા - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે ધાર્મિક મંદિર દેવાયત બાપાનાં તેમજ ઉઞા બાપા મંદિરે ચોરી રીઢા તરસકારો ત્રાટકિયા દાન પેટીઓ તોડીને દર્શનની રકમ ઉઠાવી ઞયા


તા:4 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામે ધાર્મિક મંદિર દેવાયત બાપા તથા ઉગા બાપાનાં મંદિરમાં રીઢા ગુનેગારો દ્વારા દાન પેટી તોડી અને દાનની આવેલી રકમ 25 થી 30 હજાર રૂપિયા ઉઠાવી ગયાં ગતરાત્રીને રવિવારે રાત્રે બાર વાગ્યા પછી સવાર જતાં ઉગા બાપાનાં અને દેવાયત બાપાનાં ધાર્મિક મંદિર માંથી દાન પેટી દરવાજાનાં તાળા તોડી દાન પેટીઓ મંદિરથી થોડે દુર પાછળનાં ભાઞમાં બાથરુમની બાજુમાં દાન પેટી તોડી દાનમાં આવેલી રકમ રીઢા ગુનેગરો ચોરી ગયાં હતાં એવી જાણકારી મળી હતી જેમની જાણ ત્યાંનાં પૂજારીએ મંદિર ટ્રસ્ટનાં લોકોને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી જેમની જાણ તુરંત જ પૂર્વ ગ્રામ પંચાયતનાં સરપંચ રણજીતભાઈ વાળાને કરતાં તુરંતજ રણજીતભાઈ વાળાએ ગીર ગઢડા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી

જે માહિતી ગીર ગઢડા પોલીસ સ્ટેશનને આપતાં ત્યાંથી બોડીદર ગામનાં બીટ જમાદાર જગદીશ રાઠોડએ સ્થળ ઉપર તપાસ કરીને ત્યાં નાં પુજારી બચુભાઈ દ્વારા ફરિયાદ કરતાં તાત્કાલિક ફરીયાદ લેવામાં આવી હતી હવે જોવાનું એ રહ્યું પોલીસ કઈ દિશામાં તપાસ કરશે અને આવા કાયમી વધતાં જતાં રીઢા ગુનેગારો ધાર્મિક મંદિરોને પણ નિશાન બનાવવા છોડતા નાં હોય આવી થોડાં દિવસો પહેલાં આજુબાજુ ગ્રામ્ય વિસ્તારો જાજરીયા ઞામ માં એક સામાન્ય સાધુનાં ઘરેથી છોટાહાથી માંથી ડીઝલ અને બેટરી કાઢી ગયા હતાં અને મોરી પરિવારની વાડીએથી ઇલેક્ટ્રીક મોટર વાયરીંગ બોરનાં પાઇપો તોડી આવાં રીઢા ગુનેગારો ચોરી કરી ગયાં હતાં જે આજ સુધી પોલીસ પક્કડ થી પણ દુર છે આજ સુધી આવી કોઈ ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ શું કાર્યવાહી કરે છે ??? અને આવા ગુનાહિત પ્રવૃત્તિની અટક કરવામાં આવશે કે આવા ને આવા વધુને વધુ ગુના બનશે એવો પણ લોકોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે

હાલ તો આવા રીઢા ગુનેગારોને પકડી પાડવામાં આવશે નહીં અને તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે નહીં તો હજુ આવા ચોરીનાં અનેક બનાવો બનતા રહેશે આવાં આવારા તત્વો આવાં રીઢા ગુનેગારઓને પકડી જાહેર માં સરભરાર કરવાં આવે અને કાયદાનું ભાન કરવામાં આવે એવી લોક માંગણી ઉઠવા પામી છે ત્યારે જોવાનું એ રહ્યું કે આવાં ધાર્મિક મંદિરોમાં દાન પેટીમાં આવેલી રકમ આવાં ગુનાહિત પ્રવૃત્તિ કરનારા રાક્ષસો ને કાયદાનો છૂટો દોર મળશે તો આવાં રીઢા ગુનેગારોને ચોરી કરવાનાં દરવાજા વધુ મોકળા બનશે એવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે ગામ લોકોમાં પણ આવી ચોરીથી ફાફડાટ જોવા મળે છે ત્યારે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જેમની તપાસમાં તપાસ થતાં શું સામે આવે છે ??? એ તો આવતાં સમયમાં જોવાનું રહેશે

પ્રેસ રિપોર્ટર ડિ.કે. વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
8780138711


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.