મેઘાણીનગર ડમરું સર્કલ સુધી આવતી ૫૦ નંબર ની બસ રૂટ ભાર્ગવ રોડ સુધી લંબાવવાની સ્થાનિક લોકો ની માંગ.. - At This Time

મેઘાણીનગર ડમરું સર્કલ સુધી આવતી ૫૦ નંબર ની બસ રૂટ ભાર્ગવ રોડ સુધી લંબાવવાની સ્થાનિક લોકો ની માંગ..


મેઘાણીનગર ડમરું સર્કલ સુધી આવતી ૫૦ નંબર ની બસ રૂટ ભાર્ગવ રોડ સુધી લંબાવવાની સ્થાનિક લોકો ની માંગ.....
મેઘાણીનગર ડમરું સર્કલ સુધી આવતી ૫૦ નંબર ની બસ મેઘાણીનગર છેલ્લા બસ સ્ટોપ થી આ રૂટ ને ભાર્ગવ રોડ સુધી આવે તેવી અહિયાં ના લોકો ની માંગ છે પણ અમદાવાદ મ્યુ ટ્રાન્સપોર્ટ સર્વિસ આ લોકોની અરજી અથવા ફરિયાદ દયાન માં લેતા નથી
૫૦ નંબર ની બસ લોકો માટે ઘણી ઉપયોગી છે આ બસ રાત્રી હોલ્ડ ડમરું સર્કલ પાસે કરે છે તો આ બસ ભાર્ગવ રોડ સુધી આવી ને અહિયાં હોલ્ડ કરે તો સવારે આ રૂટ નો લાભ અહિયાં નોકરિયાત વર્ગ વેપારી અને સ્કુલ કોલેજ જતા વિદ્યાર્થી અને સ્ટુડેન્ટ ને મળી શકે તેમ છે.....
કારણ કે ભાર્ગવ રોડ પર આવેલી અનેક સોસાયટીના લોકો ને આ રૂટ નો લાભ મળે અને કોર્પોરેશન ને ફાયદો થાય
અહિયાં ના લોકો બસ પકડવા રીક્ષાના મોંઘા ભાડા ભરી ને છેલા બસ સ્ટોપ સુધી આવવું પડે છે ઘણી વખત બસ સ્ટેન્ડ મોડું પડવા થી બસ ચુકી જવા થી કોલેજના લેકચર છુટી જાય છે
આ બાબતે સ્થાનિક લોકોએ અહીના કોર્પોરેટરો ને આ બાબત ની જાણ અને લેખિત અરજી આપી છે.... મ્યુનિસિપલ સતાધીશો એ આ નો ઉકેલ લાવવો જોઈએ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.