બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘોડિયા ગામે ગૌચર ખાલી કરવા બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં
પણ ગૌચર ખાલી કરવામાં આવ્યું નથી જ્યારે બે વર્ષ પહેલાં માપણી પણ થઈ ચૂકેલી હોય ટીડીઓ સાહેબની હાજરીમાં ત્યારબાદ છે તે સમયે ટીડીઓ સાહેબ દ્વારા નીપજ લેવા નું કીધેલું હોય નીપજ લીધા બાદ આ ગૌચરની જગ્યા ખાલી કરવાની હોય ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરવા છતાં પણ આજ સુધીની માલપા હજી ગૌચર ખાલી કરવામાં આવ્યું ન હોય તો આજે મેઘોડિયા ગામના ગામ પંચાયત તથા માલધારી સમાજ દ્વારા આશરે 200 થી 300 ગાયો લઈ તાલુકા પંચાયતે આવી અને મૌખિક રજૂઆત કરેલી હોય ત્યારે ટીડીઓ સાહેબ દ્વારા મીડિયા સમક્ષ બાહેધરી આપતા દસ દિવસની સમય મર્યાદા આપેલી હોય અને આ 10 દિવસમાં જો ગૌચર ખાલી ના થાય તો આવનારા સમયમાં બોટાદ જિલ્લાના તમામ માલધારી તથા ગઢડા તાલુકાના તમામ માલધારી દ્વારા તાલુકા પંચાયત આવી ઉગ્ર આંદોલનની જિંદગી પણ આપવામાં આવી ત્યારે ટીડીઓ સાહેબ દ્વારા આ માલધારી સમાજને મૌખિકમાં બાહેધરી આપતા દસ દિવસમાં આ લોકોને નોટિસ આપી ગૌચર ખાલી કરાવી દઈશું.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.