:ઈડર તાલુકા ના ચડાસણા ગામની સિમમાં આવેલ તળાવ માં નાહવા પડેલા બે યુવાનો ડૂબ્યા
:ઈડર તાલુકા ના ચડાસણા ગામની સિમમાં આવેલ તળાવ માં નાહવા પડેલા બે યુવાનો ડૂબ્યા*
બંને યુવાનો મૂળ રાજસ્થાનના હોય અને મજૂરી અર્થે દરામલી ખાતેની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા
બપોરના સમયે ચડાસણા ગામના તળાવ માં બે યુવાનો ડૂબ્યા હોવાના સમાચાર મળતાં સરપંચ તલાટી ઘટના સ્થળે
બંને યુવાનો તળાવમાં નાહવા જતા ડૂબ્યા હોવા ની જાણ થતાં ઇડર ફાયર ને જાણ કરાઈ
તળાવમાં નાહવા પડેલા બને યુવાનોના મોત
બંનેની લાશને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઇ
જાદર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ ની વધુ તપાસ હાથધરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.