શ્રી મહંત રવિન્દ્રપુરીજી મહારાજ (અધ્યક્ષ અખિલ ભારતીય અખાડા પરિષદ) સાથે પત્રકાર કેયુર ઠકકર ની વિશેષ મુલાકાત.
સુરેન્દ્રનગર જિલ્લા ના થાનગઢ શહેરના શ્રી રવિભાણ સંપ્રદાય શ્રી અક્કલ સાહેબ ની જગ્યાના મહંત શ્રી કૃષ્ણવંદન મહારાજ ને તારીખ ૩૦ એપ્રિલના રોજ શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ની પદવી અર્પણ સમારંભ કાર્યક્રમ ની પૂર્ણાહુતિ બાદ...AT THIS TIME NEWS ના પત્રકાર કેયુર ઠક્કરે શ્રી મહંત રવિન્દ્રપુરીજી મહારાજ (અધ્યક્ષ અખિલ ભારતીય અખાડા પરિષદ) ની અમદાવાદ ખાતે ખાસ મુલાકાત, સનાતન ધર્મ વિશે વિશેષ ચર્ચા વિચારણા સાથે શાબ્દિક સત્સંગ કર્યો અને સાથે સાથે પત્રકારે પોતાના જીવન માટે શ્રી મહંત રવિન્દ્રપુરીજી મહારાજ ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.