અરવલ્લી જિલ્લાની બોર્ડર પર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં લોકસભાની ચુંટણી ને લઇ બાયડ તાલુકા ને અડતી બોર્ડર પર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી ને લઈને ચૂંટણીના પ્રચારના પડગમ વાગી ચૂક્યા છે ત્યારે જિલ્લાની પોલીસ પણ સતર્ક જોવા મળી રહી છે. આજ રોજ બાયડ તાલુકાની બોર્ડર ભુડાસણ ગામ પાસે પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બાયડ તાલુકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસની ટીમો બનાવી તાલુકામાં સધન ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.