વડનગર નગરપાલિકાદ્રારા રખડતાં ઢોર ને પકડવા નોઝૂંબેશ હાથ ધરવાથી પ્રજાજનો હાશકારો થયો
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ગામ મા વડનગર નગરપાલિકા દ્વારા રખડતા પશુ૬૬પશુઓને પકડીને પાંજરાપોળ મા મોકલી દીધા તેમા અમથોળ, ગાસકોળ, નદીઓળતથા વડનગરજનરલ હોસ્પિટલ સહિત ના પશુઓને ગત સોમવારે નગરપાલિકા દ્વારા રખડતા પશુ નેપાજરાપોળ ખાતે લઇ જવા ના ઝૂંબેશ હાથ ધર્યો હતો અને નગરપાલિકા ના ચીફ ઓફિસર મનોજભાઈ સોલંકી વધુ જણાવ્યું હતું કે દરેક પ્રજા પણ જાગૃત રહે કે આ રખડતાં ઢોર ને રોટલી ખવડાવવા નુ બંધ કરે અને રખડતાં ઢોર એટલે કે ગાય માતા સૌને ખબર છે પણ પ્રજા રોટલી કે એઠવાડ ના ખવડાવો અને જો એઠવાડ ખવડાવો હોય તો નગર પાલિકાના માણસો ની જોગવાઈ કરી ને રબારીવાસ વાસ મા જ ઈ ને આપી આવશે તેવુ વડનગર નગરપાલિકા ચીફ ઓફિસર જણાવ્યું હતું આસ્થા હોય પણ રખડતા ઢોર ને પ્લાસ્ટિક ખાય તે ચાલે ખરા???
રખડતાં ઢોરના આ ઝુંબેશ હાથ ધરવામાં પ્રજા પણ સંતોષ થયો કારણ કે વડનગર ધાર્મિક સ્થળો વધારે હોય થી સવારે પ્રજાજનો દર્શન આથી જતા હોય છે ત્યારે રખડતાં ઢોરના ટોળ પણ જોવા મળે તે થી કોઈ વૃદ્ધો ને જો અકસ્માત થાય તો મૃત્યુ પણ પામે એવી હાલત જોવા મળે પરંતુ નગરપાલિકા આ રખડતાં ૬૬ઢોરો ના પાજરાપોળ ખાતે મોકલી આપ્યા એટલે પ્રજા ને હાશકારો થયો અને વડનગર મા આ રખડતાં ઢોર ને પકડવા ના ઝૂંબેશ ચાલુ રહેશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.