ભાદરવી પૂનમના મેરા મા પગપાળા જતા ભાવિ ભક્તો માટે કેમ્પ બાંધવા માટે તડામાર તૈયારીઓ
આગામી ભાદરવી પૂનમના મેરા મા ગુજરાત મા દરેક જિલ્લામાં પ્રખ્યાત એવું અંબાજી માતાજી નું ધામ છે જયાં મોટી જનમેદની ઉમટી પડતી હોયછે ચાલતા પગપાળા સંઘો માટે માઈ ભક્તો એ વિસામા બાંધવાની શરૂઆત કરી દીધી છે
ઉત્તર ગુજરાતના અરવલ્લીની ગિરિમાળાઓમાં ભાદરવા પૂનમ ના મેરે પગપાળા ચાલતા સંઘ દ્વારા ભૂલ મારી અંબે જય જય અંબે નાદ ગુંજી ઉઠશે ત્યારે બીજી તરફ વાત કરીએ તો દર વર્ષની જેમ વર્તમાન ચાલે પણ માઈ ભક્તો દ્વારા દૂર દૂરથી આવતા સંઘો માટે ભોજન વ્યવસ્થા પાણી શરબત ગરમ પાણીથી નાહવા માટેની સગવડો ચાર્જિંગ કરવા માટેની જરૂર મેડિકલ કેમ્પો અને ઘણી બધી સગવડો થતી હોય છે એને લઈ ચાલુ ચાલે પણ વિશામાં બાંધવા માટેની શરૂઆત થઈ ચૂકી છે
બોલ માડી અંબે જય જય અંબે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.