રાજકોટમાં મીઠાઈ બાદ તેલના નમૂના લેવામાં આવ્યા. - At This Time

રાજકોટમાં મીઠાઈ બાદ તેલના નમૂના લેવામાં આવ્યા.


રાજકોટમાં તહેવારોની સિઝનમાં મનપા ઍક્શન મોડમાં છે, મીઠાઈ બાદ
તેલના નમૂના લેવામાં આવ્યા છે, સૌરાષ્ટ્રની વિવિધ તેલની બ્રાન્ડના નમૂના લેવામાં આવ્યા, રાણી ગોલ્ડ ફિલ્ટર, ગુલાબ ગોલ્ડફિલ્ટર, ગુડ લાઈફ ફિલ્ટરના નમૂના લેવાયા.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.