સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુઈગામની વિભાગીય નાયબ નિયામક ડૉ સતીષભાઈ મકવાણાએ મુલાકાત લીધી. - At This Time

સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુઈગામની વિભાગીય નાયબ નિયામક ડૉ સતીષભાઈ મકવાણાએ મુલાકાત લીધી.


આજ રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર,સુઈગામ, તા. સુઈગામ જી.બનાસકાંઠા ખાતે માન. વિભાગીય નાયબ નિયામકશ્રી ડૉ.સતીષભાઈ મકવાણા સાહેબ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી,
સુઈગામ, સી.એચ.સી ખાતે સ્માર્ટ રેફરલ સીસ્ટમ અંતર્ગત ની કામગીરી, હોસ્પિટલ & પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ, fix day immunization, NCD કેમ્પ, આયુષ્માન ભવ થીમાબેઝ અંતર્ગત દર ગુરૂવારે આયોજિત હેલ્થ કેરની કામગીરીની ખાત્રરી કરેલ, તેમજ ડિલિવરી,સી.એમ.ટી.સી,ડાયાલિસિસ સેન્ટર અને PMJAY જેવા વિભાગોની જાત તપાસ કરેલ.
અને આયુષ્માન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર.. મમાણા.. કાર્યરત મમતાસેશનની મુલાકાત લીધી ત્યાં ફૂલી ઇમ્યુનાઈજેશન MR-1 MR-2 , એકપણ બાળક રશીકરણથી વંચિત ના રહી જાય.અને તમામ સગર્ભા ને સરકારી યોજના ના મળવાપાત્ર લાભ આપવા માટે જણાવ્યું હતું.
જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
મો.૯૯૦૪૦૨૩૮૬૨


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.