સરસ્વા ગામના શ્રમિક બાળક માટે RBSK આશીર્વાદ રૂપ સાબિત થઇ
કડાણા તાલુકા ના સરસ્વા ઉત્તર પી.એચ.સી. અંતર્ગત આવેલ સરસ્વા ગામ ના એક જન્મથી જ હૃદય રોગ ધરાવતા માત્ર દોઢ મહિના બાળક પીડાતું હતું. જયારે બિજીબાજુ આવી બીમારીથી પોતાના માસુમ બાળકને બચાવવાં શ્રમિક માત પિતા દિશાહીન બની નિરાશા અનુભવી રહ્યા હતા. આ સમયે કડાણા RBSK ટીમ તેમની વહારે આવી હતી. બાળકની પ્રાથમિક તપાસ બાદ બાળક હ્રદય રોગની ગંભીર બીમારીથી પીડાય રહ્યું નું જણાતા બાળકના હૃદય રોગનું ઓપેરેશન યુ.એન. મહેતા કાર્ડિયાક હોસ્પિટલ- અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેની સફળતા બાદ બાળક એકદમ સ્વસ્થ છે. ત્યારે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની કડાણાની ટીમ ડો.સ્નેહલ વરસાત અને ડો.મિતિયા ઠાકર દ્વારા કરવામાં આવેલ હતી
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.