વિછીયાની પાંચાળ ધરા પર સૌની યોજના થકી નર્મદાના નીર ડેમો ભરવા છૉડાવતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો આભાર વિનોદભાઈ વાલાણી
(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
વિછીયા તાલુકાની પાંચાળની ધરા હરખાઈ, જ્યારે નર્મદાનાં નીરથી છલકાઈ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને જસદણ વિંછીયાનાં લોકપ્રિય ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાનાં આદેશથી આજે પાંચાળ પ્રદેશના આંતરિયાળ વિસ્તાર વિંછીયા તાલુકાનાં છેવાડાના બંધાળી સનાળા વનાળા સોમલપર વગેરે ગામોની ડેમો તળાવો અને નદીઓમાં છોડાતા ગ્રામજનોએ હરખભેર જળ વધામણાં કરી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો હદયના ભાવથી આભાર માન્યો હતો ઉલ્લેખનીય છે કે હાલ ચોમાચાની સીઝનમાં વરસાદ ખેંચાતા અને મોલ મુરજાતા અને સુકાતા ગ્રામજનો સરપંચો આગેવાનો ખૅડુતૉ એ કુંવરજીભાઈ બાવળીયાને નર્મદાનાનું પાણી છોડવા રજુઆત કરી હતી જેના અનુસંધાને કુંવરજીભાઈએ તત્કાલ લગત વિભાગોમાં આદેશ આપી પાણી છોડાયું હતું આં તકે પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ કુંવરજીભાઈ બાવળીયા સાહેબનો આભાર માન્યો હતો અને પાંચાળ પ્રદેશમાં આંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં સૌની યોજનાના કામૉ મંજુર કરાવવા બદલ પંચાળ વિસ્તારના લૉકૉ ઍ મંત્રી બાવળીયાનૉ કૉટીકૉટી આભાર પ્રગટ કર્યૉ છૅ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.