૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ” ના રોજ આદિવાસી શ્રમિકોના શ્રમ અધિકારો ની સુરક્ષા અને મજૂર કાયદાઓનું અમલીકરણ કરવા માંગ
ગુજરાત રાજયની પૂર્વ પટીને A મઆદિવાસી પટ્ટી તરીકે ઓળખાય છે. જયાં આદિવાસી સમાજની બહુમતિ છે. અને તેમના માનવ અધિકારોની સુરક્ષા ન હોવાથી તેમનું અસ્તીત્વ ટકાવવું અઘરૂ બની રહયુ છે. આ વિસ્તારમાં આદિવાસી સમાજને પૂરક રોજગારી મળતી નથી. સિંચાઈ ન હોવાને લીધે ખેતી થતી નથી અથવા તો વરસાદ હોય તો જ ખેતી એક સિઝનની થાય છે. જેને લીધે ૮૦% આદિવાસી પરિવારો - પશ્ચિમ મધ્યપ્રદેશ, દક્ષિણ રાજસ્થાન તથા ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના જલ્લાઓમાંથી કરવું OHŒડે છે. જયાં તેમનાં રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પ્રાથમિક સુવિધાઓ. સલામતિ વગેરેના મોટા RANT પ્રશ્નો ઉભા થાય છે. તેથી તેમનો વિકાસ થઈ શકતો નથી. અને તેઓ ગરીબીના ચક્રમાં ફસાયેલાં રેહ છે. તેઓ હંમેશા માટે વારસાગત મજૂરો બની રહયા છે. અને ભટકતું જીવન જીવવા માટે મજબુર બની રહયા છે.
રાજય સરકારશ્રી દ્વારા તા.૩૦/૦૩/૨૦૨૧ ના રોજ ખેતમજૂરીમાં કામ કરતાં કામદારો માટે મળતા લઘુતમ વેતન માં સુધારો કરવામાં આવેલ છે. પરંતુ લઘુતમ વેતનનું અમલીકરણ ન થવાના કારણે અને ભાગની ખેતી તરીકે ચાલતી પ્રથા (વેઠીયા) માં ફસાયેલહોવાના કારણે લઘુતમ વેતન પણ મેળવી શકાતા નથી જયારે ગુજરાતના વિકાસમાં તેઅલના શ્રમ
રેડાય છે ત્યરે ગુજરાની આર્થિક પ્રગતિમાં ઉતરોતર વધારો થાય છે. તે પછી કડિયા કામદાર
તરીકે, ખેત મજૂર તરીકે, નાના મોટા લઘુ ઉદ્યોગોના કામદાર તરીકે, ક્યાંક સફાઈ કામદારો તરીકે
તેમજ રાજય અને દેશને ખાંડ પુરી પાડતા વ્યવસાયમાં શેરડીનો પાક પકવતા તેમજ શેરડી કાપણીના મજુર તરીકે હોય તથા હળપતિ દૂબળા કામદાર હોય જે તમામ સખત-કાળી મજૂરી આદિવાસી કરતાં હોય છે. પરંતુ તેઓના હકકો અને અધિકારો તે પછી આદિવાસી તરીકેના અધિકારો હોય કે શ્રમ અધિકારો હોય તે તમામ અધિકારોથી સંપૂર્ણ પણે વંચિત છે.
આ આદિવાસી સમાજના પ્રશ્નોને બંધારણીય રીતે વાચા આપવા, સરકારનું ધ્યેય દોરવા અને ઉકેલ માટે પ્રયત્નો કરવાના હેતુથી "મજુર અધિકાર મંચ" છેલ્લા ૧૫ વર્ષથી આ કામદારોને જાગૃત કરવાનો તેમજ હકક અને અધિકારો મળી રહે તે માટે પ્રયત્નશીલ છે. તેથી આદિવાસી સમાજના પ્રશ્નોને માંગણીઓ આવેદનપત્રમાં આપશ્રી સમક્ષ રજુ કરીએ છીએ. જે નીચે મુજબ છે.
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે
