રાજસ્થાન જાલોર જિલ્લા ના ઈન્દ્ર મેઘવાળ ની હત્યા બાબતે - At This Time

રાજસ્થાન જાલોર જિલ્લા ના ઈન્દ્ર મેઘવાળ ની હત્યા બાબતે


રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ દ્વારા રાણપુર મામલતદાર ને આવેદપત્ર આપી ને રજૂઆત કરવામાં આવી કે આરોપી ને સખત સજા થાય અને ઇન્દ્ર મેઘવાળ ના પરિવાર ને ન્યાય મળે તે માટે રાણપુર પ્રમુખ ડી ડી મકવાણા, નવલભાઈ મકવાણા તથા સ્થાનિક આગેવાનો એ હાજરી આપી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.