બનાસકાંઠા જિલ્લાના હડાદ પોલીસ જીપ ને નડ્યો અકસ્માત - At This Time

બનાસકાંઠા જિલ્લાના હડાદ પોલીસ જીપ ને નડ્યો અકસ્માત


બનાસકાંઠા જિલ્લાના હડાદ પોલીસ જીપ ને નડ્યો અકસ્માત

દાંતા તાલુકો પહાડી વિસ્તાર હોવાના કારણે અવળ નવર અકસ્માતો બનતા હોય છે .ત્યારે ગઈ રાત્રે અંબાજી હડાદ માર્ગ પર અકસ્માત ની એક ઘટના બની હતી .અંબાજી અને હડાદ વચ્ચે આવેલા આંબા ઘાટા નજીક ટર્નિંગ પર અકસ્માત ની ઘટના સામે આવી છે.અંબાજી અને હડાદ માર્ગ પર પોલીસ ની જીપ અકસ્માત નો ભોગ બની છે ગઈ રાત્રે અંબાજી થી હડાદ તરફ આવી રહેલી હડાદ ની પોલીસ વાહન બોરેલો જીપ નો અકસ્માત સર્જાયો હતો .અંબાજી અને હાડાદ વચ્ચે આવેલા આંબા ઘાટા નજીક ટર્નિંગ મોડ પર હડાદ પોલીસ સ્ટેશનની બોરેરો જીભ નો અકસ્માત સર્જાયો હતો. અંબાજી થી ગઈ રાત્રે હડાદ તરફ આવતા હડાદ પોલીસ સ્ટેશન ની બોરેરો જીપ ને આંબા ઘાટા નજીક ટર્નિંગ મોડ પર એકાએક માર્ગ વચ્ચે ગાય આવતા પોલીસ વાહન ના ડ્રાઇવર બ્રેક લગાવતા ડ્રાઇવર નો વાહન પર થી કાબુ ગુમાવતા અકસ્માતનો સિલસિલો બન્યો હતો. સદનબીએ જાનહાનિ ટલી હતી. જેમાં હડાદ પોલીસ સ્ટેશન ના પોલીસ વાહન ના ડ્રાઇવર ને ઇજાઓ પહોંચી હતી. તો ઇજાઓ પહોંચતા હડાદ પોલીસ સ્ટેશનના બોલેરો વાહન ના ડ્રાઇવર મુકેશ ભાઈ ને સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.