ચીટરો એ 50 લાખની ઠગાઈ કરી, ફરિયાદ નોંધવા PI 20 ટકા માગતા વેપારીએ ગટગટાવ્યું ઝેર
કોટડાસાંગાણી તેમજ તાલુકા પીઆઈ ફરિયાદ ન લેતાં હોવાનો સ્યુસાઈડ નોટમાં વેપારીનો આક્ષેપ.
રાજકોટ શહેરના ગુરપ્રસાદ ચોક વિસ્તારમાં રહેતા એક જમીન મકાનના ધંધાર્થી એ જમીન ખરીદી ના રૂપિયા ૫૦ લાખનું ટોકન આપ્યા બાદ ચીટર ટોળકીએ દસ્તાવેજ ન કરી આપી છેતરપીંડી કરી.PI આર.એમ.રાઠોડ
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.