હળવદમાં શ્રી શક્તિ માતાજી નો 948 માં જન્મોત્સવ ઉજવાયો
હળવદમાં શક્તિ માતાજીના મંદિરમાં ભવ્ય મહા આરતી શક્તિ માતાજી નો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હળવદ અને હળવદ તાલુકાના. ક્ષત્રિય. સમાજના. લોકો હળવદના શક્તિ માતાજીના મંદિરે એકત્રિત થઈ 948 દીવાની આરતી- શણગાર યોજાયો ઝાલાવાડ. કચ્છમાં દર વર્ષની જેમ આજે કારતક સુદ અગિયારસ એ ઝાલા કુળની. જન્મદાત્રી શ્રી શક્તિ માતાજી ની 948 મો જન્મોત્સવ ઉજવણી ઝાલા રાણા વસવાટ કરતા હોય એવા ઝાલાવાડના 118 ગામોમાં શ્રી શક્તિ માતાજીના મંદિરમાં સામૂહિક મહા આરતી યોજવામાં આવેલ. આ. પ્રસંગે. ક્ષત્રિય સમાજના મૂળ વતન પાળ,. હાલ-. હળવદના જી.પી.એસ.સી ક્લાસ - વન પસંદગી પામેલ છે તેવા રવિ રાજસિંહ હિંમતસિંહજી. જાડેજા નું સમાજ દ્વારા સાલ ઓઢાડી બહુમાન કરવામાં આવેલ આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ આ કાર્ય માટે ક્ષત્રિય સમાજના. યુવકો. .આગ્રણીઓએ જહેમત ઉઠાવેલ.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.