મોરચુપણા ગામે રાષ્ટ્રીય માનસિક આરોગ્ય અંતર્ગત શિબિર યોજાઈ
જેસર તાલુકાના મોરચુપણા ગામે ભાવનગર ખાતેની સર તખ્તસિંહજી હોસ્પિટલના સહયોગથી શિલ્પ ઓર્ગેનાઇજેશન સંચાલિત રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત મોરચૂપણા ગામે સેન્ટ મેરી સ્કૂલ અને ગ્રામ પંચાયત ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવયુ હતુ જેમાં ગ્રામ વિસ્તારની બહેનો કિશોરીઓ અને આંગણવાડી વર્કર આશાવર્કર પ્રાથમિક શાળાના આચાર્ય સાથે શિક્ષકો હાજર રહેલા જેમાં બહેનો અને કિશોરીઓને માનસિક સ્વાસ્થ્ય વ્યસન મુક્તિ યોગ મોબાઈલના વધુ પડતા ઉપયોગથી થતા નુકશાન જેવા વિવિધ વિષયો પર માહિતી આપી તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ ડિપ્રેશનના કારણો અને લક્ષણોથી બચવાના ઉપાયો સમજાવામાં આવ્યા અને આઈ.ઈ.સી મટીરીયલ વિતરણ કરાયુ હતુ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે
