હિંમતનગર: સહકારી જીન વિસ્તારમાં ટ્રકે મોટરસાયકલને ટક્કર મારી મહિલા ઇજાગ્રસ્ત હિંમતનગર શહેરના સહકારીજીન વિસ્તારમાં - At This Time

હિંમતનગર: સહકારી જીન વિસ્તારમાં ટ્રકે મોટરસાયકલને ટક્કર મારી મહિલા ઇજાગ્રસ્ત હિંમતનગર શહેરના સહકારીજીન વિસ્તારમાં


રિપોર્ટર..ઝાકીર હુસેન મેમણ

હિંમતનગર: સહકારી જીન વિસ્તારમાં ટ્રકે મોટરસાયકલને ટક્કર મારી મહિલા ઇજાગ્રસ્ત હિંમતનગર શહેરના સહકારીજીન વિસ્તારમાં ટ્રકે મોટરસાયકલને ટક્કર બારી હતી આ અંગે મળતી વિગતો અનુસાર ટ્રકચાલકે પોતાની ટ્રકપૂર ઝડપી અને બેદરકારી થી હંકારીને આગળ મોટર સાયકલ લઈને જઈ રહેલા રાજવીરસિંહ સુરેન્દ્રસિંહ સિસોદિયા ની મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી જેને લઈને મોટર સાયકલ પર પાછળ બેઠેલા બિનલ કુવરબાને શરીર એ ઇજાઓ થઈ હતી ટ્રક ચાલક ત્યાંથી ટ્રક લઈને ફરાર થઈ જતા આ સમગ્ર ગામ મામલે રાજવીર સિંહ એ ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.