મહિસાગર જીલ્લામા 108 સેવા સાચા અર્થમાં દેવદુત બની,19010 ઈમરજન્સી કેસોની કરી સારવાર - At This Time

મહિસાગર જીલ્લામા 108 સેવા સાચા અર્થમાં દેવદુત બની,19010 ઈમરજન્સી કેસોની કરી સારવાર


મહિસાગર જિલ્લામા ટોટલ 13 જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ વર્ષ દરમિયાન 19010 જેટલી ઈમરજન્સી મહિસાગર જિલ્લા ની 108 દ્વારા પૂરી પાડવામાં આવી છે.જેમાં થી 9288 જેટલી સગર્ભાની પ્રસૂતિ કેસ 108 ને મળ્યા છે. તેમજ અન્ય ઈમરજન્સી સેવા જેવી કે અકસ્માત ને લાગતા 3849 કેશ મળેલ છે એન બિજા અન્ય કેસ 5873 જેમાં હદયરોગ તથા શ્વાસ તથા પેરાલિસિસ તથા પેટમાં દુખાવો તથા પોઇઝનિગ જેવા દર્દીઓને 108 દ્વારા હોસ્પિટલમાં પોચાડવામા આવેલ છે.108 EMERGENCY Green health service EMRI મહિસાગર જિલ્લામાં 19010 જેટલા કોલ આવેલ હતા. આ દરેક ઈમરજન્સી મહિસાગર 108 દ્વારા ખૂબ જ સારી રીતે પૂરી કરવામાં આવેલ છે. મહિસાગર જિલ્લાના પ્રોગ્રામ મેનેજર બલદેવ રબારી ઉપરાંત સુપરવાઇઝર દુષ્યંત પંડ્યા સહિત 108ના તમામ કર્મચારીઓની આ કામગીરીને ધ્યાનમાં સેવાને બિરદાવી હતી

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.