વડનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જી એમ ઈ આર એસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ માં તેર મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો - At This Time

વડનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જી એમ ઈ આર એસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ માં તેર મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો


વડનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જી એમ ઈ આર એસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ માં તેર મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો તેમાં દર મહિના ના ત્રીજા શુક્રવાર ના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે કારણ કે અક્સ્માત અથવા કોઈ પણ બીમારી ને કારણે બ્લડ ની જરૂર પડે છે. ત્યારે બ્લડ માટે આમ તેમ દોડાદોડી કરવી પડે છે.તે માટે જિલ્લા વહીવટી તંત્ર ને વિચાર આવ્યા હતા તેથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો તેમાં 35 બોટલ લોહી ની જમા થઈ હતી સોશિયલ મીડિયા માં ધણી વખત બ્લડ માટે મેસેજ આવતા હોય છે કે લોહી ની જરૂર હોય છે પરંતુ લોહી મળતું હોતું નથી તેથી જ પ્રજાજનો એ પણ સમજી ને બ્લડ બેંક માં જઈ ને બે બોટલ લોહી આપવી તેથી બીજા ને પણ લોહી ની બોટલ મળે તેથી પ્રજાજનો પણ આ વિશે વિચારણા કરે એટલે બીજા કોઈ ને લોહી ની બોટલ મળે અને તેની. વહીવટી તંત્ર આ પર ખાસ ધ્યાન રાખવું પડે રક્તદાન એ મહાદાન છે તેથી રક્તદાન કરવું જોઈએ
આ પ્રસંગે શ્રી ઋષિકેશ ઉપાધ્યાય (IPS) ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, શ્રી ડૉ.હસરત જૈસમીન (IAS) જિલ્લા વિકાસ અધિકારી , શ્રી ડૉ.એમ નાગરાજન જિલ્લા કલેકટર મહેસાણા , વડનગર મામલતદાર શ્રી એસ એમ સેંઘવ , વડનગર મેડિકલ કોલેજ ના ડીન ડૉ. મનીષ ભાઈ રામાવત ડૉ .સુનીલ ઓઝા વડનગર સુપ્રિટેન્ડેન્ટ ડૉ.હર્ષદભાઈ પટેલ , વડનગર ના અગ્રણીઓ તથા મહાનુભાવો ‌ હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.