વડનગર ખાતે આવેલી વિશાળ કાયે એ સૂર્ય ની મૂર્તિ મોઢેરા સૂર્યમંદિર ની છે????
વડનગર ખાતે આવેલી વિશાળ કાયે એ સૂર્ય ની મૂર્તિ મોઢેરા સૂર્યમંદિર ની છે????
વડનગર ગાસકોળ દરવાજા ની અંદર આવેલું લવેશ્વર કુશેશ્વરે મહાદેવ ના મંદિર ના પરીસર માં કોઈ માનવી ઉભો હોય તેવી સૂર્ય ની મૂર્તિ મંદિર છે.તેનુ માપ લેવા માટે પુરાતત્વ વિભાગ ના અધિકારી ઓ એ જ્યારે સન,૨૦૦૮,૨૦૦૯, માં ગુજરાત તે સમયે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. તે હાલમાં બુદ્ધ મોનેસ્ટી તથા ધણી જગ્યાઓએ નું સંશોધન થતું ત્યારે આ લવેશ્વર કુશેશ્વર મંદિર માં સૂર્ય ની મૂર્તિ નું માપ પણ લીધું હતું તેમાં મૂર્તિ મોઢેરા સૂર્યમંદિર ની મૂર્તિ છે કે શું તે તર્ક વિતર્ક સર્જાયા છે કે આ મૂર્તિ મોઢેરા છે કે તેનું અનુમાન કરી રહ્યા છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.