માળીયા હાટીનામાં શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી શિવ મંદિરોમાં ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠયું - At This Time

માળીયા હાટીનામાં શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી શિવ મંદિરોમાં ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠયું


વરસાદની જોરદાર શરૂઆત થતા શિવભક્તો આરતીમાં ઉત્સાહ ભેરથી દર્શન કરવા જોવા મળ્યા

માળીયા હાટીનામાં શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી શિવ ભક્તો દ્વારા ભગવાન શિવને જલા અભિષેક તેમજ રુદ્રાઅભિષેક, બીલીપત્ર, ફૂલો થી આરાધના કરવામાં આવી હતી

માળેશ્વર મંદિર ખાતે ફૂલોનો શૃંગાર કરવામાં આવ્યો હતો આ દર્શન કરવા શિવ ભક્તો ઉમટી પડ્યા હતા ભકતોએ દર્શનકરી ધન્યતા અનુભવી હતી

માળીયા હાટીનામાં માળેશ્વર મહાદેવ મંદિરમાં માળેશ્વર દાદાની મહા આરતી શંખના નાદે, ઢોલના ધબકારે, શરણાઈના શુરે કરવામાં આવી આરતીમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોએ લાભ લીધો

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.