માળીયા હાટીનામાં એક કલાક માં 33 મીમી વરસાદ પડતા પાણી પાણી - At This Time

માળીયા હાટીનામાં એક કલાક માં 33 મીમી વરસાદ પડતા પાણી પાણી


માળીયા હાટીનામાં બપોર બાદ ભારી ઉકળાટ થતા વાતાવરણમાં પલટો આવતા આકાશ માં કાળા દીબાંગ વાદળો જોવા મળ્યા ત્યારબાદ આંધરાધાર વરસાદ પડવાની શરૂઆત થઈ હતી વરસાદની સાથે પવન સહેજ ગતિ જોવા મળી હતી ભારી વરસાદને લઈ રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા બજારો સુમ સામ થઈ ગઈ હતી આસાથે કાળા દીબાંગ વાદળો સાથે વરસતા વરસાદ પડતા રાત જેવી અંધાર થતા વાહનો ચાલોકો એ લાઈટ ચાલુ કરી દીધી આમ માળીયા હાટીનામાં એક કલાક માં 33 મીમી પડતાની સાથે સિઝનનો કુલ 831 મિમી વરસાદ નોંધાયો

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon