BSNLના કોન્ટ્રાક્ટના નામે તબીબ સાથે રૂપિયા 10 લાખની છેતરપિંડી - At This Time

BSNLના કોન્ટ્રાક્ટના નામે તબીબ સાથે રૂપિયા 10 લાખની છેતરપિંડી


કર્મચારીના વેલ્ફર માટે સ્કીમ લોંચ કરાઈ હોવાનું કહી તરકટ રચ્યું’તું.

4 વર્ષ પૂર્વે કળા કરનાર ટોળકી પકડાતા તબીબે નોંધાવી ફરિયાદ.

તાજેતરમાં જ એમ.પી., યુ.પી.ની ટોળકીને બીએસએનલ એલોટમેન્ટના ત્રણ લેટર સહિતના બનાવટી દસ્તાવેજો સાથે મોરબી જિલ્લા પોલીસે ઝડપી લીધી છે. જે સમાચાર પ્રસિદ્ધ થયા બાદ રાજકોટના તબીબે પોતાની સાથે પણ બીએસએનએલના નામે છેતરપિંડી થઇ હોય માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.